Solai Shibir Africa – Part 02 | Money | Gujarati | Pujyashree Deepakbhai

#Pujyashree_Deepakbhai #money
In this video Pujyashree Deepakbhai explains, How to set awareness to see other person as pure soul? How can one attain salvation within one birth after getting self realization? When it can be said that you are following hundred percent five principles? Where to start from in order to see the pure soul. How to see other person as completely faultless? What should we do when due karmic force we could not stay in five principles? What should we do when while applying five principles we feel it is not effective or no change is evident? How should we deal when someone has stolen things from our home? How can we forgive a person who has stolen our life time savings? The science behind money stay with us and being taken away? Does money give happiness or sadness?

આ વિડિયોમાં પૂજ્યશ્રી દીપકભાઇ સમજાવે છે કે, શુદ્ધાત્મા જોવા માટે જાગૃતિ કેવી રીતે ગોઠવવી? આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી એક ભવમાં મોક્ષ કેવી રીતે મેળવી શકે? ક્યારે કહી શકાય કે તમે સો ટકા પાંચ આજ્ઞાનું પાલન કરી રહ્યા છો? શુદ્ધાત્મા જોવા માટે શરૂઆત ક્યાંથી કરવી? કેવી રીતે બીજાને સંપૂર્ણપણે નિર્દોષ જોવું? જ્યારે કર્મના ફોર્સના કારણે આપણે પાંચ આજ્ઞામાં ન રહી શકીએ ત્યારે શું કરવું જોઈએ? જ્યારે કોઈએ આપણા ઘરની વસ્તુઓની ચોરી કરી છે, ત્યારે આપણે કેવી રીતે જ્ઞાનથી વર્તવું જોઈએ? જેણે આપણા આખા જીવનની મુડી ચોરી કરી છે, તેને આપણે કેવી રીતે માફ કરી શકીએ? પૈસા ટકવા અને જતા રહેવા પાછળનું વિજ્ઞાન શું છે? શું પૈસા સુખ – દુઃખ આપે છે?

English :

Gujarati :

Hindi :

Visit our blog :

Subscribe to our channel here:

Official Instagram Page of Dada Bhagwan Foundation

Dada Bhagwan is on Viber

Official Pinterest Page of Dada Bhagwan Foundation

Official Facebook Page of Dada Bhagwan Foundation

Official Linkedin Page of Dada Bhagwan Foundation

Official Twitter Profile of Dada Bhagwan

source

Related Posts

Comment (3)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *